Saturday, 31 December 2016

પર્વતો (ભારતની ભૂગોળનો એક ભાગ)

જય હિન્દ
આજનો વિષય - પર્વતો (ભારતની ભૂગોળનો એક ભાગ)
નમસ્તે,
એક જ લક્ષ UPSC ગ્રુપ માં આપ સર્વે નું સ્વાગત છે. આજનો આપણો વિષય પર્વતો જે ભારતની ભૂગોળનો એક ભાગ છે. તો તેમાં આપણે પર્વતો વિષે વાત કરીશું જેમાં તેમની ઉંચાઈ,તેમના પ્રખ્યાત સ્થળો અને વિશ્વમાં તેમનું સ્થાન શું છે ? તેવી નાનકડી ચર્ચા કરીશું, તો આપ સર્વે ને મારું આ લેકચર પસંદ આવે એવી આશા રાખું છું.
આપણો પછીનું લેકચર - નદીઓ (ભારતના ભુગોળ નો એક ભાગ)
જય હિન્દ
૭૬૦૦૧૦૧૦૪૨

https://youtu.be/WNRZ8VoRVhs

Tuesday, 13 December 2016

બેઝિક ગણિત ભાગ - ૨

જય હિન્દ
નમસ્તે
વિષય - બેઝિક ગણિત ભાગ - ૨ (નંબર સીસ્ટમ, સંખ્યાઓ ના પ્રકાર)

           એક જ લક્ષ GPSC/UPSC ગ્રુપ માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. આજના લેકચર માં આપણે બેઝીક ગણિત (નંબર સીસ્ટમ, સંખ્યાઓ ણા પ્રકાર વિશે વાત કરીશું. જે ભાગ -૨ છે 
તો એવી આશા રાખું છું કે આપ સર્વે મિત્રો ને મારું આ લેકચર પસંદ આવે.

કોઈ પણ પ્રકાર ની ખામી જણાય તો તમે મારા વોટ્સઅપ નંબર પર મેસેજ  કરી શકો છો.

વિશાલ દરજી
૭૬૦૦૧૦૧૦૪૨

FOr Watching - https://www.youtube.com/edit?o=U&video_id=8DAVkJUcwLE

બેઝિક ગણિત ભાગ - 3

જય હિન્દ
નમસ્તે
વિષય - બેઝિક ગણિત ભાગ - ૨ (નંબર સીસ્ટમ, સંખ્યાઓ ના પ્રકાર)

એક જ લક્ષ GPSC/UPSC ગ્રુપ માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. આજના લેકચર માં આપણે બેઝીક ગણિત (નંબર સીસ્ટમ, સંખ્યાઓ ણા પ્રકાર વિશે વાત કરીશું. જે ભાગ -૨ છે
તો એવી આશા રાખું છું કે આપ સર્વે મિત્રો ને મારું આ લેકચર પસંદ આવે.

કોઈ પણ પ્રકાર ની ખામી જણાય તો તમે મારા વોટ્સઅપ નંબર પર મેસેજ  કરી શકો છો.

વિશાલ દરજી
૭૬૦૦૧૦૧૦૪૨

for Watching - https://www.youtube.com/edit?o=U&video_id=U8OdLeoABAI